Rainfall will decrease in Gujarat, these areas will be waterlogged from July 31

Rainfall will decrease in Gujarat, these areas will be waterlogged from July 31

31 જૂલાઇથી ગુજરાતમાં થશે ભારે વરસાદ, આ વિસ્તારોએ રહેવું અલર્ટ
રાજ્યમાના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી રાજ્યમાં સામાન્ય વરસાદની સ્થિતિ રહેશે તેમજ રાજ્યમાં 31 જુલાઈ પછી હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જો કે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. સાથે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
જો કે હજુ સુધી રાજ્યમાં મોસમનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે જ્યારે સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગયા વર્ષે 26 જુલાઈ સુધીમાં 13 ઈંચ સાથે સિઝનો સરેરાશ 36.66 ટકા વરસાદ નોંધાયો હતો. જો કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે વરસાદનું પ્રમાણ સામાન્ય જણાઈ રહ્યું છે.

Rainfall will decrease in Gujarat, these areas will be waterlogged from July 31, forecast by the meteorological department

#news #latestnews #LatestUpdate #NewsUpdate #breakingnews #headlines #todaysnews #updatenews #newstoday #newsoftheday #latestnews #dailynews #breakingnews #sportsnews #politics #businessnews #loksattajansatta #trandingnews #rain #Rainfall #raingujarat

For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Visit our Website: www.theloksatta.com

For advertisements e-mail us at: theloksatta@gmail.com

The LoksattaGujarati Newsgujarat today

Post a Comment

0 Comments